એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ ડાયમર બનાવે છે કારણકે ........
$Al$ દ્વારા ઊંચા સવર્ગંઆંક શક્ય છે.
$Al$ ની આયનીકરણ શક્તિ ઊંચી છે.
$Al$ એ ત્રીજા સમૂહનું તત્વ છે.
તે ટ્રાયમર બનાવી શકતો નથી.
$BCl_3$ અને $CCl_4$ સંયોજનોનો વિચાર કરીએ. તેઓ પાણી સાથે કેવી રીતે વર્તશે ? તેનું વ્યાજબીપણું ચર્ચો.
નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે ?
$BF_3\, (130\, pm) $ અને $BF_4^- \,(143\, pm)$ માં $B-F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે $................$
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.