વિધાન : ડુબાડેલ દઢ પદાર્થનું ઉત્પ્લાવક બળ તેના દ્રવ્યમાનકેન્દ્ર પર લાગતું હોય તેમ ગણી શકાય.

કારણ : દઢ પદાર્થ માટે બળ તેના કદમાં એકસમાન રીતે વહેચાયેલું હોય છે તેથી તે તેના દ્રવ્યમાનકેન્દ્ર પર ગણી શકાય

  • [AIIMS 2015]
  • A

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

ઉપ્લાવક બળ એટલે શું?

એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho  < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?

  • [AIEEE 2010]

એક લાકડાનું સમઘન ચોસલું તેના પર મૂકેલા $200 \,gm$ દળ સાથે પાણીના અંદરના ભાગમાં તરે છે, જ્યારે દળ દૂર કરવામાં આવે છે, ત્યારે સમઘન એ તેની ટોચની સપાટી પાણીના સ્તરથી $2 \,cm$ ઉપર તરે છે, તો સમઘનની બાજુની લંબાઈ ......... $cm$ છે 

$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?

પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?