હેન્લેનો સંપૂર્ણ પાશ ........ માં જોવા મળે છે.
ઉભયજીવી
સરીસૂપ
પક્ષીઓ
સસ્તનો
ઉત્સર્ગએકમના કયા ભાગમાં રુધિરકેશિકાના ગાળણના વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ($70$ થી $80\%$) નું શોષણ થાય છે?
આકૃતિમાં $A, B, C, D$ વડે દર્શાવેલ ભાગને ઓળખી તેની લાક્ષણિકતા અને $/$ અથવા કાર્ય માટે સાચો વિકલ્પ ઓળખો
તે મુત્રપિંડનો ભાગ નથી.
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.
મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં મુખ્ય દ્રાવ્યનું પુનઃ શોષણ અને સ્ત્રાવ દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.