2.Motion in Straight Line
medium

સુરેખ પથ પર ગતિ કરતાં કણ માટે
$(i) $ સ્થિર હોય ત્યારે.
$(ii)$ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારે.
$(iii)$ અચળ વેગથી ઋણ દિશામાં ગતિ કરતો હોય ત્યારે.
$(iv)$ ધન દિશામાં અનિયમિત ગતિ કરતો હોય ત્યારના $x\to t$ ના આલેખો દોરી તેમની લાક્ષણિકતાઓ લખો.

Option A
Option B
Option C
Option D

Solution

પદાર્થની ગતિને સ્થાન $\rightarrow$ સમયના આલેખ વડે દર્શાવી શકાય છે.
આ આલેખ વડે પદાર્થની ગતિનાં જુદાં-જુદાં પાસાઓનું વિશ્લેષ્ણ અને નિરૂપણ કરી શકાય છે.
સુરેખ રેખા પર થતી ગતિને $X$-અક્ષ પર લેવામાં આવે તો સમય સાથે માત્ર $x$-યામ બદલાય અને $x \rightarrow t$ નો આલેખ મળે.
$(1)$ જો પદાર્થ સ્થિર હોય, તો એટલે કે કોઈ એક કણ $x=40 m$ સ્થાને ઊભી હોય, તો તેના માટે $x \rightarrow t$ નો આલેખ નીચે મુજબ મળે.
અર્હી સમય એ સ્તંત્ર ચલ છે અને પદાર્થ કણનું સ્થાન એ આધારિત ચલ છે. આ આલેખ સમય અક્ષને સમાંતર છે.
$(2)$ જો સુરેખ રેખા પર ગતિ કરતો કોઈ પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે અચળ વેગ ધન હોય, તો તેવી ગતિને નિયમિત $(Uniform)$ ગતિ કહેવાય. આવી ગતિ માટેનો આલેખ નીચે મુજબ મળે.
$(3)$ અચળ ઋણ વેગથી ગતિ કરતાં પદાર્થ માટે $x \rightarrow t$ નો આલેખ નીચે દર્શાવ્યા મુજબનો મળે છે.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.