કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રવેગ $\rightarrow$ સમયના આલેખ વડે ધેરાતું ક્ષેત્રફળ એ આપેલા સમયગાળામાં કણના વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય દર્શાવે છે.

Similar Questions

$A $ પદાર્થ $a_1$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,અને $2 sec$ પછી $B$ પદાર્થ $a_2$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.જો બંનએ $5^{th}\, sec$ માં કાપેલ અંતર સમાન હોય તો  ${a_1}:{a_2}=$

  • [AIIMS 2001]

જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ધન હોય, તો $x \to t$ નો આલેખ દોરો.

ગતિમાન પદાર્થનો સ્થાન $\to $ સમયનો આલેખ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો. 

એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?

  • [IIT 1978]

શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.