ગતિમાન પદાર્થ માટે અચળ વેગ અને બદલાતી ઝડપ શક્ય છે ?
ના,વેગ એ દિશા સાથે ની ઝડપ છે.તેથી અચળ વેગ હોય તો ઝડપ બદલાતી નથી.
બે કારો $ P$ અને $Q $ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે $ x_p(t)=at+bt^2 $ તથા $x_Q(t)= ft- t^2$ સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?
કયો વેગ વિરૂઘ સમય નો ગ્રાફ શકય નથી.
સૂચિ$-I$ અને સૂચિ$-II$ ને સરખાવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.