'' સ્થાન $\to $ સમયના આલેખનો ઢાળ ઋણ હોય શકે છે ”. આ સાચું છે કે ખોટું ?
સાચું. જો પદાર્થનો વેગ ઋણ હોય, તો (એટલે કે ધટતો હોય) તો $x \rightarrow$ t ના આલેખનો ઢાળ ઋણ મળે.
ગતિ કરતા પદાર્થ માટે $v- t$ આલેખ આપેલ છે તો $10\;sec$ સમય દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો થશે?
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો પદાર્થે છેલ્લી $2 \,sec$ માં કાપેલ અંતર અને $7 \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહેલા પદાર્થ માટે નીચેના આલેખમાંથી કયો એક શક્ય છે? જ્યાં $v$ ઝડ૫, $t$ સમય અને $x$ સ્થાન દર્શાવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.