$\Delta S\, = \,v\,\Delta t$ એ ખરેખર કેવી ગતિ રજૂ કરે છે ?
આ નિયમિત વેગવાળી ગતિ દર્શાવે છે.
એક વાહન $x$નું અડધું અંતર $v$ ઝડપથી અને બાકીનું અંતર $2 v$ ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ $……..$ છે.
જો એક સમય અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તીવ્રતા સમાન હોય, તો શું હોવું જોઈએ?
એક કણ તેના કુલ અંતરનો અડધું અંતર $v_{1}$ ઝડપે અને બીજું અડધું અંતર $v_{2}$ ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે?
ગતિ કરતાં પદાર્થ માટે અચળ ઝડપ હોય પણ બદલાતો વેગ હોઈ શકે ?
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.