જો એક સમય અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તીવ્રતા સમાન હોય, તો શું હોવું જોઈએ?

  • A

    કણ શૂન્ય પ્રવેગ સાથે ગતિ કરતો હોવો જોઈએે.

  • B

    કણ શૂન્ય સિવાયના પ્રવેગ સાથે ગતિ કરતો હોવો જોઈએ.

  • C

    કણ સ્થિર હોવું જોઈએ.

  • D

    કણ પાછો વળ્યા વગર સીધી રેખામાં ગતિ કરતો હોવો જોઈએ

Similar Questions

એક કાર $X$ સ્થાનથી $Y$ સ્થાન સુધી અચળ ઝડપ $v_1$ અને પાછી $X$ સ્થાને અચળ ઝડપ $v_2$ થી આવે છે. તેની આ મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થાય?

  • [AIPMT 2007]
  • [NEET 2019]

એક ઘોડેસવાર અડધું અંતર $5\,m/s$ ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે $10\,m/s$ ની ઝડપથી અને બાકીનું $15\,m/s$ ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ $\frac{x}{7}\,m / s$ છે. $x$ નું મૂલ્ય ........... થશે.

  • [JEE MAIN 2023]

સરેરાશ વેગ ધન, ઋણ અને શૂન્ય દર્શાવતા $x \to t $ ના આલેખો દોરો.

એક કણ તેના કુલ અંતરનો અડધું અંતર $v_{1}$ ઝડપે અને બીજું અડધું અંતર $v_{2}$ ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

  • [AIPMT 2011]