કોઈ સદિશનો એકમ સદિશ $a\widehat i\, + b\widehat j\, + c\widehat k$ છે. જો $a$ અને $b$ ના મૂલ્યો અનુક્રમે $0.6$ અને $0.8 $ હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
$\hat{n}=0.6 \hat{i}+0.8 \hat{j}+c \hat{k}$
$\therefore|\hat{n}|=\sqrt{(0.6)^{2}+(0.8)^{2}+c^{2}}=1$
$\therefore 0.36+0.64+c^{2}=1$
$\therefore 1+c^{2}=1$
$\therefore c=0$
સમાન સદિશો , અસમાન સદિશો તથા સમાંતર સદિશો કોને કહે છે ?
જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?
પરિણામી અદિશનું મૂલ્ય શૂન્ય મેળવવા માટે સમાન મૂલ્યના ઓછામાં ઓછા કેટલા સદિશ જરૂરી છે?
નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?
સદિશની જરૂર ક્યારે પડે છે ?