- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
easy
$50\, ms^{-1}$ ની ઝડપે ગતિ કરતી ટ્રેન $250\, m$ ની ત્રિજ્યાવાળા વક્રાકાર રસ્તા પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો ?
Option A
Option B
Option C
Option D
Solution
કેન્દ્રગામી પવેગ $a_{c}=\frac{v^{2}}{r}$
$=\frac{(50)^{2}}{250}=\frac{2500}{250}=10 m s ^{-2}$
$=\frac{(50)^{2}}{250}=\frac{2500}{250}=10 m s ^{-2}$
Standard 11
Physics