$0.5 \mathrm{~kg}$ દળના દડાને $50 \mathrm{~cm}$ લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા $400 \mathrm{~N}$ છે. દડાના કોણીય વેગનું રેડિયન/સેક્ડમાં મહત્તમ શક્ય મૂલ્ય_____________છે.
$1600$
$40$
$1000$
$20$
$60\;km/hr$ ની ઝડપથી જતી બાઇક $0.1\;km$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
ચાર કણ $A, B, C$ અને $D$ અચળ ઝડપ $V$ સાથે ગતિ કરી રહ્યા છે. $A$ ની સાપેક્ષમાં $B, C$ અને $D$ ના તત્કાલિન સાપેક્ષ વેગની દિશા દશાવો ?
$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?
$25\, cm$ ત્રિજયા ધરાવતા વર્તુળ પર પદાર્થ $1$ સેકન્ડમાં $2$ પરિભ્રમણ કરે છે, તો પદાર્થનો પ્રવેગ કેટલો થશે?
એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં $5 \;rad$ જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....$rad$ હશે.