અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\therefore$ હલકા પદાર્થની ગતિ-ઊર્જા વધુ હશે.

$K =\frac{1}{2} m v^{2}=\frac{p^{2}}{2 m}$ માં $\frac{p}{2}$ સમાન હોય તો, $K \propto \frac{1}{m}$

Similar Questions

$2kg$ ના પદાર્થને $490 J$ ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો ................. $\mathrm{m}$ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?

સ્થિર સ્થિતિમાં રહેલો $16 \;kg$ દળનો એક બોમ્બ ફૂટતાં $4 \;kg$ અને $12\; kg$ નાં બે ટુકડા છૂટા ૫ડે છે. $12 \;kg$ ટુકડાનો વેગ $4 \;ms ^{-1}$ હોય, તો બીજી ટુકડાની ગતિઉર્જા ($J$ માં) કેટલી થાય?

  • [AIEEE 2006]

જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [AIPMT 2002]

એક ગાડીને  $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?

જો ગોળી લાકડાના બ્લોકમાં $3 \,cm$ ઘૂસવા પર તેનો અડધો વેગ ગુમાવે છે, તો ગોળી સ્થિર થાય ત્યા સુધીમાં કેટલું અંતર ($cm$ માં) કાપશે?

  • [AIEEE 2002]