બે પદાર્થોના દળ અનુક્રમે $1\,gm$ અને $9\,gm$ છે. જો તેમની ગતિઊર્જા સમાન હોય, તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
$1:9$
$9:1$
$3:1$
$1:3$
$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?
જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......
એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળવાળા બે કણોમાં વિસ્ફોટ પામીને તે વિરુદ્વ દિશામાં $v_1$ અને $v_2$ જેટલા વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર ${E_1}/{E_2}$ કેટલો થાય?
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?
$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા ......... $J$ શોધો.