પૃથ્વીના ક્યા સ્થળે અસરકારક ગુરુત્વપ્રવેગ મહત્તમ થશે ?
વિષુવવૃત પર.
પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ $g$ છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.
જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય …….. $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)
નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
બે ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓ અનુક્રમે $R$ તથા $4 R$ અને તેમની ધનતા અનુક્રમે $\rho$ અને $\rho / 3$ છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય $\left(g_A: g_B\right)$ …………. થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.