જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
તેનું દળ વધે
તેનું દળ ઘટે
તેનું વજન વધે
તેનું વજન ઘટે
(d)Because acceleration due to gravity decreases
પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ પદાર્થનું વજન સપાટીથી તેટલી જ ઊંડાઈ પરના વજન બરાબર થાય. જ્યાં $R$ પૃથ્વીની ત્રિજ્યા છે?
એક નવા ગ્રહનો વિચાર કરો, જેની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, પરંતુ તેનો આકાર પૃથ્વી કરતાં ત્રણ ગણો મોટો છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે, તો નવા ગ્રહની સપાટી પર $g'$ હોય, તો
પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?
કોઈ બિંદુ $P$ ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય $g$ હોય તો બિંદુ $P$ આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા તો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક નો ગુણોત્તર કેટલો થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.