$ {G^x}{c^y}{h^z} $ નું પારિમાણીક સૂત્ર લંબાઇ જેવું છે.જયાં $G,c$ અને $h$ ગુરુત્વાકર્ષણ અચળાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચળાંક છે. તો નીચેનામાથી $x,y$ અને $z$ ના કયા મૂલ્યો સાચા છે.
જો વેગમાન $(P),$ ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?
આંતર આણ્વિય બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી?
જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.