$\frac{R}{L}$ નું પારિમાણીક સૂત્ર શું થશે?,જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ છે
${T^2}$
$T$
${T^{ - 1}}$
${T^{ - 2}}$
એક તંત્રના મૂળભૂત એકમો ઘનતા $[D]$, વેગ $[V]$ અને ક્ષેત્રફળ $[A]$ છે. તો આ તંત્રમાં બળનું પારિમાણિક સૂત્ર શું થાય?
ઉર્જા ઘનતા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?
$ML{T^{ - 1}}$ એ કઈ રાશિનું પારિમાણિક સૂત્ર છે?
$\frac{L}{RCV}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$ {G^x}{c^y}{h^z} $ નું પારિમાણીક સૂત્ર લંબાઇ જેવું છે.જયાં $G,c$ અને $h$ ગુરુત્વાકર્ષણ અચળાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચળાંક છે. તો નીચેનામાથી $x,y$ અને $z$ ના કયા મૂલ્યો સાચા છે.