જે $e$ વિદ્યુતભાર હોય, $c$ મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને $h$ પ્લાન્ક અચળાંક હોય, તો $\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}$ સૂત્રનું પરિમાણ .....
$\left[ M ^{0} L ^{0} T ^{0}\right]$
$\left[ L C ^{-1}\right]$
$\left[ M L T ^{-1}\right]$
$\left[ M L T ^{0}\right]$
જો વિદ્યુતભાર $e$, ઇલેક્ટ્રોન દળ $m$, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી $\mu _0$ ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?
$\int {{e^{ax}}\left. {dx} \right|} = {a^m}{e^{ax}} + C$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
($x$ નું પારિમાણિક સૂત્ર $L^1$ છે)
કણનો $t $ સમયે (સેકન્ડમાં) વેગ ($cm/sec$) $v = at + \frac{b}{{t + c}}$ સંબંધ દ્રારા અપાય છે; $a,b$ અને $c$ નુ પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે આપેલ જોડમાંથી એવી જોડ પસંદ કરો કે જેની પાસે પોતાનું પરિમાણ નથી.
કેલરીનું પારિમાણિક સૂત્ર શું થાય?