નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?

  • A
    કાર્ય અને ઉર્જા
  • B
    ખૂણો અને વિકૃતિ
  • C
    સાપેક્ષ ઘનતા અને વક્રીભવનાંક
  • D
    પ્લાન્ક અચળાંક અને ઉર્જા

Similar Questions

નીચેના માથી સરખા પરિમાણ વાળુ જોડકુ પસંદ કરો.

  • [IIT 1986]

દબાણ નું પરિમાણ કોના બરાબર થાય?

દ્રવ્યમાન અને વજનના પરિમાણ સમાન છે ?

$l,r,c$ અને $v$ અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. $\frac{l}{rcv}$ નો $SI$ એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે?

  • [JEE MAIN 2019]

ઇન્ડક્ટિવ પરિપથમાં થતાં પ્રવાહના વધારા અને ઘટાડામાં $\frac{L}{R}$ સમય અચળાંકનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?