$r.m.s.$ (root mean square) વેગનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
અવરોધકતાનું પારિમાણિક સૂત્ર $M,\,L,\,T$ અને $Q$(વિજભાર) ના પદમાં શું થાય?
$\sqrt {\frac{{{ \varepsilon _0}}}{{{\mu _0}}}} $ નું પરિમાણિક સૂત્ર $SI$ એકમમાં શું થાય?
પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના ગુણોત્તરનું પરિમાણ શું હશે ?