- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
નીચે પૈકી કઈ જોડનું પારિમાણિક સૂત્ર સમાન નથી?
Aકોણીય વેગમાન અને પ્લાન્કનો અચળાંક
Bજડત્વની ચાકમાત્રા અને બળની ચાકમાત્રા
Cકાર્ય અને ટોર્ક
Dઆઘાત અને વેગમાન
Solution
(b) ${\rm{Moment of inertia}} = m{r^2} = [M]\,\,[{L^2}]$
Moment of Force = Force $ \times $ Perpendicular distance
= $[ML{T^{ – 2}}]\,[L]\, = \,[M{L^2}{T^{ – 2}}]$
Moment of Force = Force $ \times $ Perpendicular distance
= $[ML{T^{ – 2}}]\,[L]\, = \,[M{L^2}{T^{ – 2}}]$
Standard 11
Physics