નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?

  • [AIIMS 2001]
  • A
    પ્રતિબળ અને દબાણ
  • B
    ખૂણો અને વિકૃતિ
  • C
    તણાવબળ અને પૃષ્ઠતાણ
  • D
    પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન

Similar Questions

ચુંબકીય ફ્‍લકસનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [IIT 1982]

નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે? 

નીચે પૈકી કઈ જોડનું પારિમાણિક સૂત્ર સમાન નથી?

$\frac{1}{2} \varepsilon_0 E ^2$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જ્યાં $\varepsilon_0$ મુક્ત અવકાશની પરમિટિવિટી અને $E$ વિદ્યુતક્ષેત્ર છે.

  • [AIIMS 2014]

વિદ્યુત પ્રવાહ નું પારિમાણિક સૂત્ર શું થાય?