બે સદીશો $\vec A= 3\hat i + \,\hat j\,$ અને $\vec B= \hat j + \,2\hat k$ આપેલા છે તો આ બે સદીશો માટે $\vec A$ અને $\vec B$ સમાંતરબાજુ ચતુષ્કોણની બે એકરૂપ બાજુઓ હોય તો તેના ક્ષેત્રફળનું મૂલ્ય શોધો.
$ (\overrightarrow P + \overrightarrow Q ) $ અને $ (\overrightarrow P \times \overrightarrow Q ) $ વચ્ચે ખૂણો કેટલો હશે?
જો $\mathop {\,{\text{A}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{B}}\limits^ \to \,\, = \,\,\mathop 0\limits^ \to \,$ અને $\mathop {\,{\text{B}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{C}}\limits^ \to \,\, = \,\,\mathop 0\limits^ \to $ હોય તો $\mathop {\,{\text{A}}}\limits^ \to \,$ અને $\mathop {\text{C}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો ક્યો હશે ?
જો બે સદિશો $\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}$ પરસ્પર લંબ હોય, તો $m$ નું મૂલ્ય ........ હશે.