અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી સદિશનું મૂલ્ય અને દિશા જણાવો.

Similar Questions

$(\overrightarrow A - \overrightarrow B )$ અને $(\overrightarrow A \times \overrightarrow B )$ વચ્ચેનો ખૂણો કેટલો થાય? $(\overrightarrow{ A } \neq \overrightarrow{ B })$

  • [NEET 2017]

બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો શોધો.

$a =(3 \hat{ i }-4 \hat{ j }+5 \hat{ k })$ અને $b =(- 2 \hat{ i }+\hat{ j }- 3 \hat { k } )$

બે સદિશો $\overrightarrow A = 2\hat i + 4\hat j + 4\hat k$ અને $\overrightarrow B = 4\hat i + 2\hat j - 4\hat k$ વચ્ચેનો ખૂણો ....... $^o$ મેળવો.

જો $\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}$ હોય, તો $\vec{P} \times \vec{Q}$ ની દિશામાં એકમ સદિશ $\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})$ છે . $x$ નું મૂલ્ય $..........$ થશે.

  • [JEE MAIN 2023]

$\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5$, અને $\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5$ આપેલ છે. $\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)$ નું મૂલ્ય કેટલું થાય?

  • [JEE MAIN 2019]