જો $\mathop {\text{A}}\limits^ \to $ અને $\mathop {\text{B}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તો, $\left( {\mathop {\text{B}}\limits^ \to \,\, \times \,\,\mathop {\text{A}}\limits^ \to } \right)\,\,.\,\,\mathop {\text{A}}\limits^ \to \,\,$ ગુણાકારની કિંમત કોને સમાન થાય છે ?
$BA^2 cos \theta $
$BA^2 sin \theta $
$BA^2sinq \,cos \theta $
શૂન્ય
જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.
બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો.
જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો.
કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો.
જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?