જે $r$ અંતરે આવેલા ઈલેકટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U\,\, = \,\, - \left( {\frac{{k{e^2}}}{{3{r^3}}}} \right)$સૂત્ર વડે અપાતી હોય તો બળનો કયો નિયમ લાગુ પડે?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
પદાર્થની ગતિઊર્જા $19\%$ જેટલી ઘટે છે. તો વેગમાનની પ્રતિશત ઘટાડો કેટલા .....$\%$ હશે ?
$5\,kg$ દળનો એક પદાર્થ $10\,kg\,ms ^{-1}$ વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર $2\,N$ દળ તેની ગતિની દિશામાં $5\,s$ માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... $J$ છે.
એક પદાર્થને $4 m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો કેટલા ......$m$ ઉંચાઈએ તેની ગતિઊર્જા અડધી થશે?