ગોળી લાકડાના બ્લોકમાંથી પસાર થતા $ 20$ માં ભાગનો વેગ ગુમાવે છે.તો ગોળીને સ્થિર કરવાં કેટલા લઘુત્તમ બ્લોકની જરૂર પડશે?

  • A

    $5$

  • B

    $10$

  • C

    $11$

  • D

    $20$

Similar Questions

$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$  જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ જો પદાર્થનું વેગમાન બમણું થાય તો તેની ગતિઊર્જા ........ થાય. 

$(b)$ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યૂશન ગુણાંક $e$ $=$ ..... 

$(c)$ $1\,kW$ પાવરવાળા ઉપકરણ વડે ....... સમયમાં $1\,kWh$ ઊર્જા વપરાય છે. 

$8\,kg$ અને $2\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર $.......$ થશે.

  • [JEE MAIN 2022]

ગતિઊર્જા સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે ? 

બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

  • [IIT 1980]