એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ $l$ અને દળ $m$ ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ $v$ થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?
$\frac {1}{2}\,mv^2$
$mv^2$
$\frac {1}{3}\,mv^2$
$\frac {1}{6}\,mv^2$
રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ મુક્ત રીતે પાછળ તરફ ધકેલાતી હોય તો રાઇફલ ની ગતિ ઉર્જા કેટલી હશે?
જો ગોળી લાકડાના બ્લોકમાં $3 \,cm$ ઘૂસવા પર તેનો અડધો વેગ ગુમાવે છે, તો ગોળી સ્થિર થાય ત્યા સુધીમાં કેટલું અંતર ($cm$ માં) કાપશે?
કણોના એેક તંત્ર અંદરની અંદર લાગતા આંતરિક બળો કોને બદલી શકે
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?