$m$ દળનો ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિર ગોળાને અથડાય છે,જો રેસ્ટીંટયુશન ગુણાંક $e$ હોય,તો સંધાત પછી બંને ગોળાના વેગનો ગુણોત્તર કેટલો થાય?
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
$400\ kg$ની કાર $72 \ kmph$ ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\ kmph$ છે,તેની સાથે અથડાય છે,અને કાર $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$
$E_k$ ગતિઊર્જા ધરાવતો પૂર્ણ રીતે સખત બિલીયર્ડનો બોલ તેના જેવાં જ બીજા સ્થિર બોલ સાથે સંઘાત (અથડાય) પામે છે. સંઘાત પછી પ્રથમ બોલની ગતિઉર્જા $E'_k$ બને છે. તો, ત્યારે.....
એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય $P_d$ છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય $P_c $ છે.$P_d$ અને $P_c$ ની અનુક્રમે કિંમત _______.