$400\ kg$ની કાર $72 \ kmph$ ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\ kmph$ છે,તેની સાથે અથડાય છે,અને કાર $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$
$9 $
$18 $
$27 $
$36$
$2\; m/s$ ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?
વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો વસ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંધાત થાય તો કાણો બધી જ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન $-2$ : વેગમાન સંરક્ષણનો નિયમ તમામ પ્રકારના સંઘાત માટે સાચો છે.
ઘર્ષણરહિત સપાટી પર $V$ ઝડપથી ગતિ કરતો એક $M$ દળનો બ્લોક, બીજા સમાન $M$ દળના સ્થિર રહેલા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ પછી પ્રથમ બ્લોક તેની પ્રારંભિક ઝડપની દિશા સાથે $\theta $ ખૂણે અને $\frac{V}{3}$ ઝડપથી ગતિ કરે છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?
$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$
એક $m$ દળનો કણ $X-$દિશામાં $2\,v$ વેગ સાથે ગતિ કરે છે. હવે $2\,m$ દળનો કણ જે $y$ દિશામાં $v$ વેગથી ગતિ કરે છેતે $x$ દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ પણે સ્થિતિસ્થાપક હોય તો અથડામણ દરમિયાન ઊર્જાનો ઘટાડો $........\%$