નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ વીજળીનાં વપરાશમાં $1$ યુનિટ એટલે .......... જૂલ કાર્ય.

$(b)$ $10\, m$ ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ $20\,\%$ ઊર્જા ગુમાવે તો તે ............. ઊંચાઈ પ્રાપ્ત કરી શકે.

$(c)$ $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર એક આકર્ષણ બળની અસર હેઠળ $U =  - \frac{k}{{2{r^2}}}$ જેટલી સ્થિતિ ઊર્જા ધરાવે છે તો તેની કુલ ઊર્જા $=$ ....... 

$(d)$ $1\,\mu \,gm$ દળનું ઊર્જામાં રૂપાંતર કરતાં ........ ઊર્જા મળે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$

$3.6 \times 10^{6}$

$(ii)$

$8\,m$

$20 \%$ ઊર્જા ગુમાવે તેથી $80 \%$ ઊર્જા ધરાવે

$\therefore U _{2}= U _{1}$ ના $80 \%= U _{1} \times \frac{80}{100}=0.8 U _{1}$

ઉર્જા સંરક્ષણના નિયમ પરથી

$U _{2}=0.8 U _{1}$

$\therefore m g h_{2}=0.8 \times m g h_{1}$

$\therefore h_{2}=0.8 h_{1}=0.8 \times 10=8 m$

$(iii)$

શૂન્ય

$U =-\frac{k}{2 r^{2}} \Rightarrow \frac{d U }{d r}=+\frac{k}{r^{3}}$

પણ વર્તુળાકાર ગતિ માટે, કેન્દ્રગામી બળ $F =\frac{m v^{2}}{r}$

$\therefore \frac{m v^{2}}{r}=\frac{k}{r^{3}}$

$\therefore \frac{1}{2} m v^{2}=\frac{k}{2 r^{2}}$

$\therefore K=\frac{k}{2 r^{2}}$

$\therefore$ કુલ ઉર્જા $E = U + K =-\frac{k}{2 r^{2}}+\frac{k}{2 r^{2}}=0$

$(iv)$

$9 \times 10^{7}\,J$

$E=m c^{2}$

$=10^{-9} \times\left(3 \times 10^{8}\right)^{2}$

$=9 \times 10^{7}\,J$

Similar Questions

રેખીય વેગમાનના સંરક્ષણના નિયમને મૂળભૂત અને સાર્વત્રિક શાથી કહે છે ? 

$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.

ઘર્ષણબળ અવગણતાં, સીધા માર્ગ પર ડબલ સવારીમાં જતા યુવાનો પૈકી પાછળ બેઠેલો યુવાન ચાલુ બાઇક પરથી પડી જાય તો બાઇક્નો વેગ વધી જાય કે ઘટી જાય ? શાથી ?

મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઊર્જા......

યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો.