$rpm$ એ કોનો એકમ છે ? તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$rpm$ એટલે $revolution\,\,per\,\,minute$.

જે કોણીય ઝડપનો એકમ છે.

$\therefore 1 rpm=$ $1$પરિભ્રમણ/$1$ મિનિટ

$=\frac{2 \pi\, \text {rad.}}{60 \text { sec. }}$

$=\frac{\pi}{30}$ રેડિયન/સેકન્ડ

Similar Questions

કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો. 

દળ ખંડ $dm$ એટલે શું?

રાસાયણિક બૉમ્બનો વિસ્ફોટ કયા પ્રકારના બળોના લીધે છે? બાહ્ય બળો કે આંતરિક બળો?

સ્થિર અક્ષની ચકાસણી કેવી રીતે થાય છે ? 

કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો.