એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ?
સાંદ્રતા '$C$',વિયોજન અંશ ' $\alpha$ ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( $K _{ eq }=$ સંતુલન અચળાંક) $A _2 B _3$ ના એક સાંદ્ર દ્રાવણ માટે $.........$
જો અચળ તાપમાને $1.0\, M$ દ્રાવણ નિર્બળ એસિડનું મંદન $0.01 \,M$ થાય તો નીચેનામાંથી કયું મળે ?
જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$