${K_{C{H_3}COOH}} = 1.9 \times {10^{ - 5}}$ છે. $0.1$ $M$ $C{H_3}COOH$ અને $0.1$ $M$ $NaOH$ ના અનુમાપનમાં અંતિમ બિંદુએ $pH$ ગણો.
$8.71$
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.
જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = …….?
$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
$0.01\, M$ ગ્લાયસીન દ્રાવણની $pH$ શું છે? $298 \,K$ એ ગ્લાયસીન માટે, $K{a_1} = 4.5 \times {10^{ – 3}}$ અને $K{a_2} = 1.7 \times {10^{ – 10}}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.