$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.
$9.03$
$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ – 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મ એસિડ ${B{H^ + }}$ માટે ${K_w} = {K_a} \times {K_b}$ અને ${K_w} = p{K_a} \times p{K_b}$ મેળવો.
$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.