નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મ એસિડ ${B{H^ + }}$ માટે ${K_w} = {K_a} \times {K_b}$ અને ${K_w} = p{K_a} \times p{K_b}$ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો નિર્બળ બેઇ્ઝ $B$ હોય તો તેના દ્રાવણમાં નીચેનું સંતુલન,

$\mathrm{B}_{\text {(aq) }}+\mathrm{H}_{2} \mathrm{O}_{\text {(l) }}+\mathrm{BH}_{\text {(aq) }}^{+}+\mathrm{OH}_{\text {(aq) }}^{-} \ldots \text { (i) }$

આ બેઈઝના ઉપરના આયનીય સંતુલનનો અચળાંક $\mathrm{K}_{b}$ હોય તો અને તેમાં $\mathrm{H}_{2} \mathrm{O}_{(l)}$ અચળ લેવાથી....

$\mathrm{K}_{b}=\frac{\left[\mathrm{BH}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{B}]}$

$...(ii)$

આ અભિવ્યક્તિને $\left[\mathrm{H}^{+}\right]$વડે ગુણીયે તથા ભાગીયે તો,

$\mathrm{K}_{b}=\frac{\left[\mathrm{BH}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]\left[\mathrm{H}^{+}\right]}{[\mathrm{B}]}=\frac{\left[\mathrm{OH}^{-}\right]\left[\mathrm{H}^{+}\right]\left[\mathrm{BH}^{+}\right]}{\left[\mathrm{H}^{+}\right]}$

જેમાં $\left[\mathrm{OH}^{-}\right]\left[\mathrm{H}^{+}\right]=\mathrm{K}_{w}$

તથા $\frac{\left[\mathrm{BH}^{+}\right]}{[\mathrm{B}]\left[\mathrm{H}^{+}\right]}=\frac{1}{\mathrm{~K}_{a}}$

કારણકે $\mathrm{BH}^{+}$(ઍસિડ) $\rightleftharpoons \mathrm{B}_{\text {(aq) }}+\mathrm{H}_{\text {(aq) }}^{+}$

જેથી $\mathrm{K}_{b}=\frac{\mathrm{K}_{w}}{\mathrm{~K}_{a}}$ અને $\mathrm{K}_{w}=\left(\mathrm{K}_{a}\right)\left(\mathrm{K}_{b}\right)$

ઉપરની તારવણી પ્રમાણે,

$\mathrm{K}_{b} \times \mathrm{K}_{a}=\mathrm{K}_{w}=1 \times 10^{-14}$

બંને બાજુ ધાતાંક લેવાથી

$\therefore \quad\left(-\log \mathrm{K}_{b}\right)+\left(-\log \mathrm{K}_{a}\right)=-\log \mathrm{K}_{w}=\log \left(1 \times 10^{-14}\right)$

$\therefore \quad \mathrm{pK}_{b}+\mathrm{pK}_{a}=\mathrm{pK}_{w}=+14$

Similar Questions

જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]

સાયનિક ઍસિડ $(HCNO)$ ના $0.1$ $M$ દ્રાવણની $pH$ $2.34$ છે. ઍસિડનો આયનીકરણ અચળાંક ગણો અને દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો.

જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?

સલ્ફ્યુરસ એસિડ $\left( H _{2} SO _{3}\right)$ $Ka _{1}=1.7 \times 10^{-2}$ અને $Ka _{2}=6.4 \times 10^{-8}$ ધરાવે છે. $0.588 \,M\, H _{2} SO _{3}$ ની $pH$ ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

  • [JEE MAIN 2021]

નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?