$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
પ્રોપેનોઈક એસિડનો ${K_a} = 1.4 \times {10^{ - 5}}$ છે. તેનાં $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)