સાચું વિધાન પસંદ કરો
(1) કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે
(2) મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જાવા મળે છે.
(3) વસંતકાષ્ઠ રંગમાં ઓછું અને ઓછી ઘનતાવાળું હોય છે.
(4) રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ જલવાહિનિકી / જલવાહિની એક ઉપર એક ગોઠવાયેલા કોષોની બનેલ હોય છે.
$(ii)$ જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર સાથે ગોઠવાયેલ હોય છે તેને સહસ્થ / અરીય વાહિપુલ કહે છે.
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો | $(i)$ નલિકા પેશીઓ |
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે | $(ii)$ વર્ધનશીલ પેશી |
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી | $(iii)$ અષ્ઠિકોષો |
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો | $(iv)$ સરળ પેશી |
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -
$(a)- (b)- (c)- (d)$
વાતછિદ્ર $( \mathrm{lenticels} )$ અને વાયુરંધ્ર $( \mathrm{stomata} )$ વચ્ચે શું તફાવત છે ?
મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.