કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો  $(i)$ નલિકા પેશીઓ
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે $(ii)$ વર્ધનશીલ પેશી
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી $(iii)$ અષ્ઠિકોષો
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો $(iv)$ સરળ પેશી

નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]
  • A

    $(i)- (ii) -(iii)- (iv)$

  • B

    $(iv)- (iii)- (ii)- (i)$

  • C

    $(ii)- (iv) -(i)- (iii)$

  • D

    $(iii)- (ii)- (iv)- (i)$

Similar Questions

તફાવત જણાવો : મધ્યરંભ અને વાહિપુલ

નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :

$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ

$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ

અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાહકપેશીઓમાં લાક્ષણિક તફાવત શું હોય છે ? તે જાણવો ? 

વાહીપૂલો માટે નીચેના વિધાનો વાંચો :

(a) મૂળમાં, વારીપૂલના જલવાહક અને અન્નવાહક જુદી-જુદી ત્રિજ્યા પર એકબીજાને એકાંતરે ગોઠવાયેલ હોય છે.

(b) સહસ્થ, અવર્ધમાન (ક્લોઝડ) વાહીપૂલ,એધા ધરાવતાં નથી.

(c) વર્ધમાન (ઓપન) વાહિપૂલમાં એઘા જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલી હોય છે.

(d) દ્રિદળી પ્રકંડના વાહિપૂલો અંતરારંભ આદિદારૂ $(endarch\,protoxylem)$ ધરાવતા હોય છે.

(e) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક જૂથ હાજર હોય છે.

આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.