સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્‌સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્‌સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?

  • A

    લક્ષણો માટે બંને સયુગ્મી હશે

  • B

    સ્ત્રી બે પ્રભાવી કારક ધરાવે છે અને પુરુષ એક પ્રભાવી કારક ધરાવે છે.

  • C

    માતાપિતા બંને ફક્ત પ્રચ્છન્ન કારક ધરાવે છે.

  • D

    માતાપિતા દરેક ફક્ત એક પ્રભાવીકારક ધરાવે છે.

Similar Questions

જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.

એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....

હિમોફિલીયા..... છે.

આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :

જો માતા $Hb^{A}Hb^{S}$ અને પિતા $Hb^{A}Hb^{S}$ જનીનીક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો તેની સંતતીમાં રોગીષ્ઠ પુત્ર હોવાની સંભાવના કેટલી?