રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?
મિનિટો સુધી
કલાકો સુધી
દિવસો સુધી
મહિનાઓ સુધી
$PMC$નું પુરૂ નામ .......
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
વાનસ્પતિક કોષ છે.
બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.