તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રમાં હોય છે.
મુક્તદલા
યુક્તદલા
અદલા
દ્વિદળી
મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પ વિન્યાસઅક્ષ .........બનાવે છે.
પુમંગધરની રચના શાના દ્વારા થાય છે?
અપત્યપ્રસવતા ……. ની લાક્ષણિકતા છે.
શણનું કુળ કયું છે?