તે વંદામાં જોવા મળતી સહાયક પાચક ગ્રંથી છે.
વંદામાં લિંગભેદને અનુલક્ષીને નીચેનામાંથી ક્યું તેનું લાક્ષણિક લક્ષણ છે?
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ
નીચે વંદાના નરપ્રજનનતંત્રની આકૃતિ આપેલ છે.$P, Q$ અને $R$ ને ઓળખો.
વંદાનું શ્વસનતંત્ર વર્ણવો.