નીચે વંદાના નરપ્રજનનતંત્રની આકૃતિ આપેલ છે.$P, Q$ અને $R$ ને ઓળખો.

215159-q

  • A

    ડાબો શિશ્નખંડ  વક્ષશિશ્નખંડ  જમણો શિશ્નખંડ

  • B

    વક્ષશિશ્નખંડ જમણોશિશ્નખંડ ડાબોશિશ્નખંડ

  • C

    જમણોશિશ્નખંડ વક્ષશિશ્નખંડ ડાબોશિશ્નખંડ

  • D

    ડાબોશિશ્નખંડ જમણોશિશ્નખંડ વક્ષશિશ્નખંડ

Similar Questions

વંદામાં આવેલ માલ્પિઘીયન નલિકાનું કાર્ય :

નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?

  • [NEET 2016]

વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

  • [NEET 2013]

નીચે આપેલ વંદાની આકૃતિમાં પૂર્વઉરસ કયું છે ?

વંદાની પાંખો મુખ્યત્વે ...........માં મદદ કરે છે.