તે વંદામાં જોવા મળતી સહાયક પાચક ગ્રંથી છે.
યકૃત
સ્વાદુપિંડ
લાળગ્રંથી
બધા સાચા
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
વંદાના ઉદરમાં કેટલા ખંડ હોય છે?
વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?
યોગ્ય જોડકા જોડો (વંદો)
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1$. બાહ્યકંકાલ |
$p$. ઉરસ |
$2$. ત્રણ ચેતાકંદ |
$q$. કાઈટીન |
$3$. શુક્રસંગ્રહાશયની એકજોડ |
$r$. ઉદરના $6^{th}-7^{th}$ ખંડમાં |
$4$. મશરૂમ આકારની ગ્રંથી |
$s$. છઠ્ઠા ખંડમાં |
વંદામાં આવેલ માલ્પિઘીયન નલિકાનું કાર્ય :
વંદામાં આવેલ શરીરગુહાને .......કહેવાય છે.