રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું, ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડિમ્ભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો, ખાડા, ડ્રેનેજ (પાણીનો નિકાલ), દલદલ (કાદવ) જેવાં સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આ ઉપરાંત, દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી જેથી મચ્છરનો પ્રવેશ અટકાવી શકાય. ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક (Aedes-એડીસ મચ્છર) દ્વારા ફેલાયેલ ડેબ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલ રોગોના સંદર્ભમાં આવા ઉપાયો મહત્ત્વપૂર્ણ છે.
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
$Glioma$ એ કયાં ભાગનું કેન્સર છે?
શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ કયું છે ?
એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.
નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?