ક્યાં દ્રવ્યનાં શરીરમાં વધુ પ્રમાણથી તાવ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે?
માસ્ટકોષોની વધુ સક્રિયતાથી
$T -$ લસિકાકોષો દ્વારા વધુ એન્ટિબોડી બનવાથી
એન્ડોજીનસ પાયરોજન જેવા ઘટકના નિર્માણથી
આપેલા તમામ
મહત્તમ આલ્કલોઇડ ...... માંથી મેળવવામાં આવે છે.
$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. ધરાવે છે.
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.