આયનિક અને બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી શેમાં રૂપાંતરણ કરે છે ?

  • A

      કોષીય એન્કોજિન

  • B

      નીયોપ્લાસ્ટિક

  • C

      પ્રોટોપ્લાસ્ટિક

  • D

      પ્રોટો ઓન્કોજિન

Similar Questions

કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?

શરીરમાં સૌથી વધુ રેડીયોસંવેદક પેશી કઈ છે?

હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય હોય છે.

  • [AIPMT 1998]

મુક્ત અવસ્થામાં વાઇરસનું રહેઠાણ કયું ?

સામાન્ય શરદી એ ન્યુમોનિયા કરતાં …….. માં જુદી પડે છે.