ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?
પેરોટીડ ગ્રંથિ
થાયરોઈડ ગ્રંથિ
શુક્રપિંડ
$(A)$ અને $(C)$ બંને
કયા અંગો $T_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે ?
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
હાશિમોટો ડીસીઝ એ...
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?